GSEB STD 10 And 12 Result Date 2024: શું તમે પણ ધોરણ 10 અથવા 12 ની પરીક્ષા આપી છે અને પરિણામ રાહ જોઈ રહ્યા છો

GSEB STD 10 And 12 Result Date 2024:શું તમે 10મા અને 12મા ધોરણની પરીક્ષા આપી છે અને હજી સુધી રિજલ્ટ નો કોઈ આતો પાટો નહીં ? અને અત્યારે હવે તેના પરિણામોની રાહ જોઈને થકી ગયા છો ? અમે તમને જણાવી દઈએ કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 10 મા અને 12 મા ધોરણમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના પરિણામોઆવવાની તારીખ બહાર પાડવામાં આવેલી છે. તમે તમારી પરીક્ષા ના સીટ નંબરનો ઉપયોગ કરીને સરળતાથી તમે તમારું રિજલ્ટ મેળવી શકો છો. આજના આ આર્ટિકલમાં અમે તમને ગુજરાત શિક્ષણ બોર્ડ દશમા અને બારમાં ધોરણના પરિણામોની તારીખ જાહેર થઈ છે તેના વિશે માહિતી આપીશું.

GSEB ધોરણ 10 અને 12 ના પરિણામો ની તારીખ જાહેર | GSEB STD 10 And 12 result date 2024

આપણે જાણીએ છીએ તેમ GSEB ગુજરાતની જુદી જુદી શાળાઓમાં ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે SSC બોર્ડ પરીક્ષાઓનું સંચાલન કરતી હોય છે. અમે તમને જણાવી દઈએ કે શૈક્ષણિક વર્ષ 2024 માં 10 મા ધોરણની SSC બોર્ડ પરીક્ષા 11 માર્ચ 2024 ના શરૂ થઈ હતી અને તે 22 માર્ચ 2024 ના દિવસે પૂર્ણ થઈ છે. આપણે જાણીએ છીએ તેમ SSC બોર્ડનું પરિણામ વિદ્યાર્થીઓના આગળ ભવિષ્ય માટે ઊંડી અસર પૂરી પાડે છે. ધોરણ દસ ની બોર્ડની પરીક્ષામાં મેળવેલા ગુણ એ તેમને ભવિષ્યમાં આવનારા અભ્યાસમાં કયું સ્ટ્રીમ પસંદગી માટે સહાયક બને છે.ન્યુસ મીડિયા ના આધારે મળેલી માહિતી મુજબ ધોરણ 10 અને 12 નું પરિણામ ની સંભવિત તારીખ 25 એપ્રિલ ના ચોથા સપ્તાહ 2024 છે.

આ પણ વાંચો:Bandhan Bank Bharti 2024: બંધન બેંકમાં કુલ 7100 જગ્યા પર ભરતી ની જાહેરાત

પરિણામ પત્રમાં સમાવિષ્ટ થતી વિગતો

તમને જે પરિણામ આપવામાં આવસે તેમાં વિદ્યાર્થીની પણ માહિતી જેમકે વિદ્યાર્થીનું નામ,વિદ્યાર્થીની જન્મ તારીખ, વિદ્યાર્થીનો નોંધણી નંબર, વિદ્યાર્થીનો રોલ નંબર અને શાળા અથવા સંસ્થાની વિગતો વગેરે આપેલું હશે.

  • દરેક વિદ્યાર્થીએ દરેક વિષયમાં મેળવેલા ગુણ, થીયરી ની પરીક્ષામાં મેળવેલા ગુણ, એકંદરે ટકાવારી પણ આપેલું હશે.
  • જે પણ વિદ્યાર્થી આ પરીક્ષામાં નાપાસ થયો છે કે પાસ થયો છે તેની પણ માહિતી જરૂર આપેલી હશે.
  • અને આ પરિણામ માં પરીક્ષા ને લગતી ઘણી બધી સૂચનાઓ પણ આપેલી હસે.

GSEB ધોરણ 10 અને 12 નું પરિણામ ચેક કરવાની પ્રક્રિયા

  • પરિણામ ઓનલાઇન માધ્યમમાં ચેક કરવા માટે આ વેબસાઇટ પર જવું પડસે.
  • અહીં તમને GSEB HSC અથવા GSEB SSC પરિણામ 2024 એવો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં લોગીન કરવા માટે તમારો પરીક્ષા નો સીટ નંબર દાખલ કરો.
  • હવે GSEB HSC આર્ટસ પરિણામ 2024 તમારી આગળ તમે જોઈ શકો છો.
  • તમે તમારું પરિણામ ડાઉનલોડ પણ કરી સકો છો અને પ્રિન્ટ પણ કરી સકો છો.

આ પણ વાંચો:SSC CHSL Bharti 2024: સચિવાલયમાં કુલ 3712+ જગ્યા પર ભરતીની જાહેરાત

ધોરણ 10 અને 12 ના પરિણામ આવવાની સંભવિત તારીખ

  • ધોરણ 10 ના પરિણામ ની સંભવિત તારીખ ચોથા સપ્તાહ એપ્રિલ 2024 હોઈ શકે છે.
  • ધોરણ 12 કોમર્સ ના પરિણામ ની સંભવિત તારીખ એપ્રિલ મહિના ના ચોથા સપ્તાહ 2024.
  • ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓ માટે બોર્ડના પરિણામની સંભવિત તારીખ ત્રીજા સપ્તાહ એપ્રિલ 2024 હોઈ શકે છે.
GSEB STD 10 And 12 result date 2024 – અહી ક્લિક કરો.

Leave a Comment