Ghar Ghanti Sahay Yojana 2024: આ ન્યુસ આર્ટીકલ મા આપણે જાણીશું ધરધંટી સહાય યોજના વિષે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું જેવી કે આ યોજનાનો તમને શું શું લાભ મળે છે? આ યોજનાનો હેતુ શું છે? આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોવે. આ યોજના હેઠળ તમને કેટલો લાભ કે કેટલી સહાય મળશે? વગેરે વિષે આ પોસ્ટ મા અમે તમને જણાવીશું.
ધરધંટી સહાય યોજના 2024
યોજનાનું નામ | ધરધંટી સહાય યોજના |
યોજના કોને શરૂ કરી | ગુજરાત સરકાર |
શું લાભ મળસે | ઘર ઘંટી |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
યોજનાનો ઉદેશ | ગુજરાત ના નાગરિકો ને આત્મ નિર્ભર બનાવા |
સતાવર વેબસાઇટ | esamajkalyan.gujarat. gov.in |
ધરધંટી સહાય યોજના 2024 | પાત્રતા
આ યોજનાનો લાભ મેળવવાવા માટે સરકારે યોગ્ય પાત્રતા નક્કી કરવામાં આવી છે.
- આ યોજનામાં અરજી કરવાની પાત્રતા નીચે મુજબ છે
- સોથી પેલા આ યોજનાની અરજી કરવા માટે મહતમ ઉમર મર્યાદા 16 થી 60 હોવી જોઈએ.
- અરજદાર ની વાર્ષિક આવક જો તે ગામડામા રહે છે તો તેની આવક વધુ માં વધુ 1,20,000 અને શહેર મા રહે છે તો તેની આવક વધુ માં વધુ 1,50,000 હોવી જોઇએ અને નગરપાલિકા અધિકારીને આવક નો પુરાવો રજૂ કરવાનો રહેશે.
- આ યોજનાનો લાભ આર્થિક રીતે નબળા લોકો પાત્રો ને મળશે
- આ યોજના ખાસ વિધવા અને વિકલાંગ લોકો માટે પણ ખુલ્લી મૂકવામાં આવી છે.
ઘરધંટી સહાય યોજના માટે જરૂરી ડોકયુમેન્ટ
- કોઈપણ સરકારી ઓળખપત્ર (જેમ કે આધારકાર્ડ/પાનકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ)
- પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
- તમારી સિગ્નેચર એટલે કે સહી
- અભ્યાસના પરિણામપત્ર એટલે કે માર્કશીટ
- ડિગ્રી
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ
- તથા અન્ય મહત્વના કાગળો
Ghar Ghanti Sahay Yojana 2024 માં કેવી રીતે અરજી કરવી ?
- આ યોજના માં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નરની @ e-kutir.gujarat.gov.in વેબસાઇટ ની મુલાકાત લેવાની રહેશે.
- સોથી પેલા વેબસાઇટના હોમ પેજ પર તમારે “Commissioner of Cottage and Rural Industries” ના વિકલ્પ પર ક્લિક કરવું પડસે.
- તેના પર ક્લિક કરતાની સાથે જ તમને યોજનાઓના નામ દેખાશે, તમારે માનવ કલ્યાણ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવું પડસે.
- તેના પર ક્લિક કરતાં જ તમારી સામે અરજી ફોર્મનું પેજ ખુલશે.
- આ ખુલેલા પેજ પર તમારે માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવી પડસે.
- તમામ માહિતી દાખલ કર્યા પછી તમારે ત્યાં માગેલા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- પછી છેલ્લે તમારે સબમિટ ઓપ્શન(બટન) પર ક્લિક કરવાનું રહેશે.
- તમે પણ આ રીતે તમે આ યોજનામાં અરજી કરી શકો છો.
મહત્વપૂર્ણ લિન્ક
ઘર ઘંટી સહાય યોજના હેલ્પ લાઈન નંબર | અહી ક્લિક કરો |
ધરધંટી સહાય યોજનાનું ફોર્મ | અહી ક્લિક કરો |