Free Silai Machine Yojana Gujarat 2024: ગુજરાતની મહિલાઓ ને મળસે મફત સિલાઈ મશીન,પાત્રતા,જરૂરી દસ્તાવેજ

Free Silai Machine Yojana Gujarat 2024: ગુજરાત સરકાર દ્વારા અનેક નવીતમ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. મહિલાઓ ઘરેબેઠા જ કામ કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પડી ને લાભ આપવામાં આવે છે.

મફત સિલાઈ મશીન યોજના ગુજરાત 2024 | Free Silai Machine Yojana Gujarat 2024

યોજનાનું નામમફત સિલાઈ મશીન યોજના ગુજરાત 2024
કોને લાભ મળસે મહિલાઓ ને
સહાય રૂ 21,500/- ની સહાય
રાજ્ય ગુજરાત
હેતુ મહિલાઓ ને આત્મનિર્ભર બનવા માટે
સતાવાર વેબસાઇટ https://sje.gujarat.gov.in/

મફત સિલાઈ મશીન યોજના ગુજરાત 2024 મા મળવા પાત્ર સહાય

માનવ કલ્યાણ યોજના 2024 હેઠળ વિવિધ સાધનોમા સહાય આપવામાં આવે છે. જેમાં મફત સિલાઈ મશીન આપવામાં આવશે. આ મફત સિલાઈ મશીન યોજના હેઠળ 21,500/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.

આ પણ વાંચો:ગુજરાત ના લોકો ને મળસે મફત ઘર ઘંટી,જાણો સંપૂર્ણ માહિતી

કોણ અરજી કરી સકે છે આ યોજના માં ?

  • જો મહિલા ગુજરાત રાજ્ય ની રહેવાશી હસે તોજ આ યોજનાનો લાભ મેળવી સકસે.
  • અરજી કરતી મહિલાની ઉમર 18 વર્ષ થી 40 વર્ષ સુધી હોવી જોઈએ.
  • આ યોજનાની સહાય આર્થિક રીતે નબળી મહિલાઓ મેટેજ ઉપલબ્ધ છે.
  • ગુજરત રાજ્ય ની વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ મેળવી સકે છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • કોઈપણ સરકારી ઓળખપત્ર (જેમ કે આધારકાર્ડ/પાનકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ)
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
  • તમારી સિગ્નેચર એટલે કે સહી
  • અભ્યાસના પરિણામપત્ર એટલે કે માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • તથા અન્ય મહત્વના કાગળો

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિન્ક

ઓનલાઇન અરજી કરવા માટે અહી ક્લિક કરો
સતાવાર વેબસાઇટ અહી ક્લિક કરો

Leave a Comment