SSC CHSL Bharti 2024: સ્ટાફ સિલેકશન કમિશનમાં નોકરી મેળવવા માંગતા લોકો માટે સારા સમાચારી મળી રહ્યા છે. જો તમે પણ બેરોજગાર છો અથવા સારી નોકરીની શોધમાં છો તો આ ભરતી તમારા માટે જ છે. ભરતીની માહિતી આપતા પહેલા અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચવો જેથી તમે આ ભરતીમાં ખુબજ સરળતાથી અરજી કરી શકો અને જેમને નોકરીની ખુબજ જરૂર છે તેવા દરેક લોકો સુધી વોટ્સએપ, ફેસબુક, ટેલિગ્રામ વગેરે પર આ લેખને શેયર કરી દો જેથી વધુમાં વધુ લોકો આ ભરતીનો લાભ લઇ શકે.
આજના આ લેખમાં આપણે સ્ટાફ સિલેકશન કમિશનની આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, કયા પદ પર ભરતી યોજાઈ રહી છે, કોણ કોણ અરજી કરી શકશે, ભરતી થયા બાદ પગાર કેટલો મળશે, ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવામાં આવશે, અરજી ફી કેટલી ચુકવવાની રહેશે જેવી તમામ માહિતી જાણીશું.
SSC CHSL Bharti 2024 | Staff Selection Commission Recruitment 2024
સંસ્થાનું પૂરું નામ | સ્ટાફ સિલેકશન કમિશન |
પ્રકાર | સરકારી |
પદ | વિવિધ |
છેલ્લી તારીખ | 7 મી મે 2024 |
મહત્વની વેબસાઈટ | https://ssc.gov.in/ |
અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
સ્ટાફ સિલેકશન કમિશન બોર્ડ દ્વારા આ ભરતીનું જાહેરનામું તારીખ 28 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા તારીખ 1 એપ્રિલના રોજથી ચાલુ થઇ ચુકી છે જયારે અરજી પ્રક્રિયાની અંતિમ તારીખ 07મી મે 2024 છે.
કયાં પદો પર ભરતી થઈ રહી છે?
સ્ટાફ સિલેકશન કમિશન બોર્ડની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતી કેબિનેટ સચિવાલયના પદ માટે હાથ ધરવામાં આવી છે.
કુલ કેટલી જગ્યા ખાલી છે?
સ્ટાફ સિલેકશન કમિશન બોર્ડની ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલ જાણકારી અનુસાર, આ વેકેન્સીમાં કેબિનેટ સચિવાલયની કુલ 3712 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પગાર કેટલો મળશે?
આ ભરતીમાં જો તમારું ફાઇનલ સિલેક્શન થઈ જશે તો તમને કેબિનેટ સચિવાલયની પદ પર મહિનાના અંતે રૂપિયા 35,000/- મળવાપાત્ર રહેશે.
વયમર્યાદા કેટલી રહેશે?
ચાલો મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતીમાં એજ લિમિટ એટલે કે વયમર્યાદા કેટલી રહેશે તો કેબિનેટ સચિવાલયની માટે વયમર્યાદા 18 થી 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે?
જો તમારે આ ભરતીમાં અરજી કરવું છે તો તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
- કોઈપણ સરકારી ઓળખપત્ર (જેમ કે આધારકાર્ડ/પાનકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ)
- પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
- તમારી સિગ્નેચર એટલે કે સહી
- અભ્યાસના પરિણામપત્ર એટલે કે માર્કશીટ
- ડિગ્રી
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ
- તથા અન્ય મહત્વના કાગળો
આવેદન કરવાની લાયકાત શું છે?
સ્ટાફ સિલેકશન કમિશન બોર્ડની આ વેકેંસીમાં કેબિનેટ સચિવાલય ના પદ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ ડીપાર્ટમેન્ટ માં અલગ અલગ છે. લાયકાતની સંપૂર્ણ માહિતી માટે જાહેરાત અવશ્ય જુઓ.
ઉમેદવારની પસંદગી કઈ રીતે થશે?
અરજી કરવા માટે ઇચ્છુક તમામ ઉમેદવારના મનમાં એ પ્રશ્ન જરૂર થાય છે કે આ ભરતીમાં સિલેક્શન કઈ રીતે કરવામાં આવશે તો તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત કસોટી તથા પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
અરજી કરવાની પ્રક્રિયા શું છે?
આ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે.
- સૌ પ્રથમ નીચે જાહેરાત ચકાશો તેમજ ભરતીમાં અરજી કરવા માટેની લાયકાત તમે ધરાવો છો કે નહિ તે પણ ચેક કરી લો.
- જો તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો, તો તરત જ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
- અહીં તમે સૌથી ઉપર “કરિયર”નું ઓપશન જોવા મળશે તેની ઉપર ક્લીક કરો.
- હવે તમારી સામે ભરતીની જાહેરાત તથા અરજી કરવા માટેની લિંક આવી જશે.
- હવે “એપ્લાય” ના બટન પર ક્લિક કરો તથા અરજી ફોર્મમાં તમારી સંપૂર્ણ વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ફોર્મ સબમિટ કરો એટલે તમારું ફોર્મ સરળતાથી સબમિટ થઈ જશે. જો તમને અરજી કરવામાં કોઈ સમસ્યા આવે તો અમને કમેન્ટ કરો.
અરજી કરવા માટેની મહત્વ પૂર્ણ લિંક
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
સતાવર વેબસાઇટ | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
બીજી ભરતી ની માહિતી માટે | અહી ક્લિક કરો |