શું મિત્રો તમે પણ નોકરી ની શોધ માં છો અને કોઈ નોકરી મળી રહી નહીં તો આ ભરતી તમારા માટે છે. GSSSE માં નોકરી ની જગ્યા ઓ મળી આવી છે. શું તમે આ ભરતી માં અરજી કરવા માંગો છો. જો તમે ધોરણ 10 પાસ છો તો આ માહિતી ને અંત સુધી વાંચજો. અમે આ આર્ટીકલ માં તમને કુલ જગ્યા, એડ્યુકેશન ક્વાલિફિકેશન, પગાર ધોરણ અને કેવી રીતે અરજી કરવી એના વિષે જણાવીશું.
GSSSE ભરતી 2024 ની વિગતો
સંસ્થા નું નામ | ગુજરાત ગૌણ સેવ પસંદગી મંડળ |
કુલ જગ્યા | 154+ |
છેલ્લી તારીખ | 30/04/2024 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
સતાવર વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in/ |
જરૂરી તારીખ
GSSSE ભરતી 2024 આ ભરતી ની જાહેરાત 16/03/2024 તારીખે બહાર પાડવામાં આવી હતી. જો તમારે આ ભરતી માં અરજી કરવી હોય તો 16/03/2024 તારીખ થી અરજી કરી સકશો. અને અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2024 છે.
કુલ ખાલી જગ્યા
મિત્રો આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પર ભરતી પડી હોવાથી પોસ્ટ પ્રમાણે અલગ અલગ જગ્યા ઓ છે.
આસિસ્ટન્ટ બાઈન્ડરની | 66 |
આસિસ્ટન્ટ મશીનમેનની | 70 |
કોપી હોલ્ડરની | 10 |
પ્રોસેસ આસિસ્ટન્ટની | 03 |
વય મર્યાદા
GSSSE Bharti 2024:આ ભરતી કરતી સંસ્થા એ અરજી કરવા માટે વય મર્યાદા 18 થી 33 વર્ષ સુધી રાખવમાં આવી છે. રિજર્વ કેટેગોરી ધરાવતા ઉમેદવારો ને છૂટ છાંટ આપવામાં આવી છે.
પગાર ધોરણ
GSSSE ભરતી 2024 આ ભરતી માં મિત્રો પગાર ધોરણ દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે.
- રૂ 26,000/- થી રૂ 81,0000/- સુધી
અરજી કરવા માટે જરૂરી ડોકયુમેંટ
મિત્રો આ ભરતી માં અરજી કરવા માટે ડોકયુમેંટ નીચે મુજબ આપેલ છે:
- આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/પણ કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ
- તથા અન્ય જરૂરી ડોકયુમેંટ
લાયકાત
મિત્રો આ ભરતી માં દરેક પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જો તમારે આ ભરતી ની માહિતી જાણવી હોય તો તમારે સતાવર જાહેરાત વાંચવી જોઈએ. સતાવર જાહેરાત ની લિન્ક નીચે આપેલી છે.
કેવી રીતે અરજી કરવી ?
જો મિત્રો તમે આ ભરતી માં અરજી કરવા માંગતા હો તો આ https://gsssb.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈ ને અરજી કરી સકો છો. અરજી કરવાની અંતિમ તારીખ 30/04/2024 છે.
અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિન્ક
સતાવર જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
સતાવર વેબસાઈટ | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
મારુ ગુજરાત 24 ના હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |